સેતુ - કુદરત નો એક અદ્ભૂત ચમત્કાર - 6

(13)
  • 2.6k
  • 1
  • 1.2k

ભાગ - 6(સેતુ નાં પપ્પાની વાત Dr. શાહ તો ધ્યાન થી સાંભળતા જ હતાં.સાથે સાથે સેતુ માટે પણ આ વાત લગભગ નવી હતી જે વિસ્તૃત જાણવા મળી રહી હતી. Dr.દીપ્તિ ને પણ આ વાત જાણવાની ઉત્સુકતા દેખાઈ રહી હતી. રમેશ ભાઈ પોતાની વાત આગળ વધારે છે.)રમેશ ભાઈ : જબરજસ્તી હનીમૂન નાં પંદર દિવસ આમ પૂરા થઈ ગયાં. આજે અમે કહેવા પુરતા અને જબરજસ્તીનાં હનીમૂન પરથી પાછા ફરી રહ્યાં હતાં . એરપોર્ટ થી બહાર નીકળી અમારે પહેલાથી વાત થયાં મુજબ એક ટેક્ષીમાં