Setu book and story is written by Shailesh Joshi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Setu is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સેતુ - કુદરત નો એક અદ્દભુત ચમત્કાર - Novels
by Shailesh Joshi
in
Gujarati Moral Stories
સેતુ - કુદરત નો એક અદ્ભૂત ચમત્કાર .મનુષ્ય નુ જીવન સાપ સીડી ની રમત જેવું છે અને સમગ્ર જીવન દરમિયાન મનુષ્યને મળતો સમય એ આ રમત નાં પાસા છે. આ સમય રૂપી પાસા નાં અંક માનવી માનવીએ અલગ હોય છે એટલે કે સમગ્ર જીવન દરમિયાન દરેક નાં જીવન મા સાપ અને સીડી આવતી રહે છે. અહિ સાપ એટલે દુઃખ અને સીડી એટલે સુખ એમ માનવું રહ્યુ. ઈશ્વરે આપણને સમય રૂપી પાસા આપ્યાં છે પરંતું ખાલી પાસા ફેક્વાંનો અધિકાર આપણો છે. અંક રૂપી ફળ તો આપણે ઉપરવાળા પર છોડી દેવું જોઈએ કેમકે અંક રૂપી ફ્ળ નો ખરો આધાર તો આપણાં વિચારો,કર્મો
સેતુ - કુદરત નો એક અદ્ભૂત ચમત્કાર .મનુષ્ય નુ જીવન સાપ સીડી ની રમત જેવું છે અને સમગ્ર જીવન દરમિયાન મનુષ્યને મળતો સમય એ આ રમત નાં પાસા છે. આ સમય રૂપી પાસા નાં અંક માનવી માનવીએ અલગ હોય ...Read Moreએટલે કે સમગ્ર જીવન દરમિયાન દરેક નાં જીવન મા સાપ અને સીડી આવતી રહે છે. અહિ સાપ એટલે દુઃખ અને સીડી એટલે સુખ એમ માનવું રહ્યુ. ઈશ્વરે આપણને સમય રૂપી પાસા આપ્યાં છે પરંતું ખાલી પાસા ફેક્વાંનો અધિકાર આપણો છે. અંક રૂપી ફળ તો આપણે ઉપરવાળા પર છોડી દેવું જોઈએ કેમકે અંક રૂપી ફ્ળ નો ખરો આધાર તો આપણાં વિચારો,કર્મો
સેતુ - કુદરત નો એક અદ્ભૂત ચમત્કાર ભાગ - ૨ આજે માજી સેતુ એ આપેલ પૂરણપોળી કે બીજુ કંઈ પણ ખાઈ ન શક્યા, અને એકજ જગ્યા એ કલાકો સુધી સુનમૂન બેસી રહ્યાં.શિયાળાનો સમય હોવાથી અંધારું વહેલું થઈ રહ્યુ હતુ ...Read Moreમાજી પોતાની જગ્યા એ જવા ઉભા થાય છે કે જે જગ્યા સ્કૂલ થી થોડે દુર એક બંધ દુકાન નાં શટર પાસે છે.કે જયાં માજીએ પોતાની ગોદડી,કપડા,પાણી ની માટલી અને એક ગ્લાસ રાખ્યો હોય છે. એ જગ્યા ઉપર જતા માજી ને આજે કોઈ વાત મા મન લાગતું ન હતુ.આંખ લૂછતાં
ભાગ -3ડોકટર શાહ હોસ્પિટલ મા આવી રહ્યાં હતાં એ વખત કરતા પણ આમ અચાનક થોડા વધારે અસ્વસ્થ થઈ જતા તેઓ પોતાની જાત ને કંટ્રોલ કરી બીજે ક્યાંય નહીં પણ પુરી હિંમત કરી પોતાને તેમની કેબીન સુધી લઇ ...Read Moreછે. કેબીન મા જઇ તેઓ પોતાની જાતને કોઈ સામાન ની જેમ ચેર પર નાંખે છે.એમનાં હાથમાં રહેલું એક કવર નીચે પડી જાય છે. એમનાં મા અચાનક આવેલા આ અણગમતા અને આઘાત ભર્યા સમય નું સાચું, પણ અડધું, અધૂરું કારણ આ કવર મા બંધ છે અને બાકી
ભાગ - 4સેતુ પપ્પા રમેશ ભાઈ,એમનાં પત્ની મીનાબેન,એમની દિકરી સેતુ,Dr. શાહ અને એમની દિકરી Dr. દીપ્તિ પાંચ લોકો સાહેબ ની ઑફિસ માં બેઠાં છે. જેમ સેતુ અને તેની મમ્મી રમેશ ભાઈ નાં આ વર્તન વિશે ગૂંચવાયેલા છે અને હકીકત ...Read Moreઉત્સુક છે તેમ Dr. શાહ પણ. પરંતું એમની અસમનજ્સતાં નાં કારણો બે છે. એક કાલે ભલે અડધું પણ જાણ્યું જ્યારે બાકીનું અડધું આજે જાણવા મળવાનું હતું અને વચ્ચે આ પાછું કંઇક નવું આવ્યુ અને એ પણ એકબીજાના રીલેટેડ.બસ,આજ સીચવેશન Dr. દીપ્તિ ની હતી.પરંતું
ભાગ - 5મીના જે રીતે મને મળીને ગઇ તે વખત નાં એનાં અંદાજ પરથી મને એટલું તો ચોક્કસ સમજાયું કે મીનાને તેનાં પપ્પા ઉપર ખુબજ ગુસ્સો આવ્યો હતો. પરંતું મીના, એને પોતાને આટલો ગુસ્સો આવ્યો હોવાં છતાં, એ મને ...Read Moreપણ ભોગે ગુમાવવા નહીં માગતી હોવાથી તેણે પોતાનો ગુસ્સો દબાવી, પોતાના ઘરે જઈ બિલકુલ આડકતરી રીતે મારા અને એનાં પપ્પા વચ્ચે થયેલ અણબનાવ વાળી વાત મીનાએ એનાં પપ્પાને એ વાત પૂછી જોઇ. ત્યારે તેનાં પપ્પાએ પણ વિસ્તૃત જવાબ નાં આપતાં એકજ લીટીમાં