રહસ્યમય પુરાણી દેરી - 26

(22)
  • 3.2k
  • 1
  • 1.4k

રહસ્યમય પુરાણી દેરી - 26 (આગળનાં ભાગમાં જોયું કે ઘનાભાઈને મણીડોશી મૂર્તિ લેવા મોકલે છે. પરંતુ બધા વિચારોમાં હોઇ છે કે મૂર્તિ લેવા ગયો ક્યાં. હવે આગળ...) મણીડોશી એ મુખી અને બીજા બધાં લોકોને સમજાવતા કહ્યુ કે "જ્યારે મે કરશન ભગતને મૌતને ઘાટ ઉતારી મૂર્તિ સામે જોયું હતુ ત્યારે જ અનુભવ્યું હતુ કે મૂર્તિ અપશકૂન છે." ગોવિંદભાઈએ મૂર્તિના વખાણ કરતા કહ્યુ કે " એ મૂર્તિકારે કહ્યુ હતુ કે દુનિયાની સૌથી અજીબ મૂર્તિ છે. આ મૂર્તિ જેવી અત્યાર લગી કોઇએ નથી બનાવી. આ મૂર્તિ અર્ધ મહાદેવ અને અર્ધ કાલિકા માઁ ની બને ભેગી કરેલી હતી. સૌથી સુંદર અને દુનિયામાં એક જ