ખૂંખાર ગામ - ૬

(15)
  • 3.9k
  • 4
  • 1.5k

. . . . . . . . . . આગળ ના ભાગ માં જોયું એમ શેઠ ની નજર એક સામટી સોનાલી પર અટકી જાય છે જ્યારે શેઠ ને ભાન થાય છે ને એ વાત ને બીજી તરફ વળવા લાગ્યા . . . . . . સેેઠ સોનાલી ને એના મિત્રો તરફ જોઈને બોલ્યા આ છોકરી મારી ભત્રીજી નીલિમા જેવી દેખાતી હોય એની સામે આવી રીતે જોવાઈ ગયું ને એમને એમની મન ગડત નીલિમા ની કહાની કહેવા લાગ્યા . સોનાલી અને તેમના મિત્રો એ સેઠ ની મન ગડત કહાની પર ધ્યાન