Dangerous village - 6 books and stories free download online pdf in Gujarati

ખૂંખાર ગામ - ૬

. . . . . . . . . . આગળ ના ભાગ માં જોયું એમ શેઠ ની નજર એક સામટી સોનાલી પર અટકી જાય છે જ્યારે શેઠ ને ભાન થાય છે ને એ વાત ને બીજી તરફ વળવા લાગ્યા
. . . . . . સેેઠ સોનાલી ને એના મિત્રો તરફ જોઈને બોલ્યા આ છોકરી મારી ભત્રીજી નીલિમા જેવી દેખાતી હોય એની સામે આવી રીતે જોવાઈ ગયું ને એમને એમની મન ગડત નીલિમા ની કહાની કહેવા લાગ્યા .
સોનાલી અને તેમના મિત્રો એ સેઠ ની મન ગડત કહાની પર ધ્યાન આપવા લાગ્યા ને એમને લાગ્યું સેઠ સાચું કહેતા હસે સેઠ ને તમામ મિત્રો સાથે પોતે પણ જંગલ માં સાથે આવવાનુ કહેતા બધા મિત્રો સંપૂર્ણ ચિંતા માંથી બહાર આવી ગયા પણ આ સેઠ નું સોનાલી ના નજીક જવા માટે ને એને પોતાની પથારી સુધી લાવવા માટેનું નાટક જ હતું
ત્યાંથી નીકળી તમામ મિત્રો જંગલ માં પોતાનું અભિયાન સાર્થક કરવા આગળ વધવા નું નક્કી કર્યું ને આયુર્વેદીક વનસ્પતિનો અભ્યાસ કરવા ચલ્યા સમય ને પણ એમની સાથે આગળ વક્રતા દર્શાવવા નું સૂચન હતું
. સેઠ ને કાળું ને બોલાવી એમની યોજના અમલ માં મૂકવાનુ કહ્યું ને સોનાલી ને એના મિત્રો થી અલગ કરવા નું આયોજન માં લાગી ગયા બધા મિત્રો સેઠ ની સાથે જંગલ માં આગળ વધવા લાગ્યા જેમ જેમ આગળ વધતા ગીચ જંગલ ની શરૂઆત થતાં સોનાલી ને ડર વધવા લાગ્યો ને ડર ના લીધે એ સેઠ ના જોડે ચાલવા લાગી એને જાણે સેઠ જોડે પરિવાર નું હૂંફ મળવા લાગી પણ આગળ જતાં અક્ષય રીના નજરે ના પડતા જય સોનાલી ચિંતા માં આવી ગયા .ને એમને શોધવા જય ને એનો મિત્ર એ આગળ વધવા નું નક્કી કર્યું ને સેઠ સાથે સોનાલી ને જંગલ ની બહાર કોઈ સારા સ્થાન પર રોકાવાનું નક્કી કર્યું .
...........
.
......સમય ની વક્રતા એ પોતાનું કામ કરી દીધું જે સેઠ માટે ફાયદાકારક હતું સેઠ તો મનોમન. ખુશી અનુભવ થવા લાગ્યો કે આટલી સરળતા થી સોનાલી એમના સાથે પરત ફરશે .આ બાજુ અક્ષય અને રીના આગળ વધતા ગીચ જંગલ માં ડર નો અનુભવ થવા લાગ્યો ને એ લોકો આગળ વધતા એમને જંગલ ના જંગલી પ્રાણીઓ ની ગુર્ગુરાત સંભાળવા લાગી ને ડર એમના પર હાવી થવા લાગ્યો ને ત્યાજ અમુક આદિવાસી લોકો આવી જતા એ લોકો એ અક્ષય રીના ને એમના સાથે જંગલ માં લઇ ગયા .ને આ બાજુ જય ને એનો મિત્ર એમને શોધતા આગળ વધવા લાગ્યા હવે સમય કાળું નો સારું થવાનો હતો સેઠ ના પ્લાન ને આગળ વધારવા નો ગીચ જંગલ નો વારસદાર ને ત્યાજ મોટો થયેલ કાળું જંગલ માં કોઈના પણ ગુમ કરવાનો કાબેલિયત ધરાવતો કાળું આજે એના નવા શિકાર જય થી થોડેક દૂર પોતાના સાથીઓ સાથે મળીને જય નો શિકાર કરવા આગળ વધી રહ્યો હતો જેમ જેમ દિવસ પસાર થતો એમ એમ જય ની ઉકળાટ માં વધારો થવા લાગ્યો ને સાથે સેઠ ના રંગીન સપના નો પણ ઉકળાટ વધવા લાગ્યો હતો ને બેચેન જીવ માં કોનો સમય સાથ આપશે એ તો કુદરત ના. જ હાથ માં હતું
આ બાજુ સોનાલી પર ડર હાવી થવા લાગ્યો હતો જય ના પરત ના ફરતા. એની આંખો માંથી અશ્રુધારા વહેવા લાગી હતી અને એની બેચેન મન માં ગણા નવા સવાલો વધવા લાગ્યા હતા આ સમય એને પોતાની તથા એના મિત્રો ની ચિંતા થવા લાગી ને સેઠ એને પરત ફરવા મનાવા લાગ્યા સેઠ એ એને વચન આપ્યું કે કાલે એમના માણસો એના મિત્રો ને શોધવા જસે ને સોનાલી એ એમના પર ભરોસો મૂકવા સિવાય કોઈ ઉપાય ન હોવાથી એમના સાથે પરત ફરવા નીકળી ગયા


પણ સમય આજ સોનાલી ની જીંદગી સાથે કોઈ નવો જ વળાંક આપવા ને એની જિંદગી સાથે નવીન રમત રમવા આતુર હતો હવે સમય જ નક્કી કરશે આગળ ની ભયનકત ....... To be continued