Dangerous village book and story is written by Jigar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Dangerous village is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ખૂંખાર ગામ - Novels
by Jigar
in
Gujarati Fiction Stories
સુરત જિલ્લા માં આવેલ બી. એમ. વનસ્પતિ શાસ્ત્ર ઉચ્ચ વિદ્યાલય માં આજે વનસ્પતિ શાસ્ત્ર નો લેકચર ચાલુ હતોઃ પ્રોફેસર ર્ડો આર કે ઉપાધ્યાય આજે વલસાડ જિલ્લા મા આવેલ નાનકડું અદભુત સૌંદર્ય ધરાવતા ગામ ની વાત ચાલુ હતી એ ગામ એટલે ખેડ ગામ પાર નદી ના કિનારે આવેલ સુંદર ગામ બધાજ પ્રકાર ના મેડિસિનલ પ્લાન્ટ્સ ત્યાં જોવા મળે ત્યાંજ ક્લાસ માં બેઠેલા આપરી સ્ટોરી ના હિરો જય અક્ષય, દીપ, રીના, તથા સોનાલી પાંચેય એ નક્કી કરી દિધું . ત્યાં જોવા જવાનુ ક્લાસ પૂરો થયી ગયો ને પાંચેય ભેગા થયાં કેન્ટીન માં નાસ્તા ને ન્યાય આપવા ને સાથે ચર્ચા ચાલુ થયી. ત્યાં જવા
સુરત જિલ્લા માં આવેલ બી. એમ. વનસ્પતિ શાસ્ત્ર ઉચ્ચ વિદ્યાલય માં આજે વનસ્પતિ શાસ્ત્ર નો લેકચર ચાલુ હતોઃ પ્રોફેસર ર્ડો આર કે ઉપાધ્યાય આજે વલસાડ જિલ્લા મા આવેલ ...Read Moreઅદભુત સૌંદર્ય ધરાવતા ગામ ની વાત ચાલુ હતી એ ગામ એટલે ખેડ ગામ પાર નદી ના કિનારે આવેલ સુંદર ગામ બધાજ પ્રકાર ના મેડિસિનલ પ્લાન્ટ્સ ત્યાં જોવા મળે ત્યાંજ ક્લાસ માં બેઠેલા આપરી સ્ટોરી ના હિરો જય અક્ષય, દીપ, રીના, તથા સોનાલી પાંચેય એ નક્કી કરી દિધું . ત્યાં જોવા જવાનુ ક્લાસ પૂરો થયી ગયો ને પાંચેય ભેગા થયાં કેન્ટીન માં નાસ્તા ને ન્યાય આપવા ને સાથે ચર્ચા ચાલુ થયી. ત્યાં જવા
આગળ ના ભાગ માં જોયું એમ પાંચેય મિત્રો ખેડ જવા રવાના થાય છે .રસ્તા માં એક સ્વપ્ન સોનાલી ને આવે છે અને નિશાચર પક્ષી એમની સાથે જ ચાલે છે તમામ અવરોધ પાર કરતા પોતાની મંજિલ તરફ જવા ...Read Moreથાય છે. હવે આગળ. . . . હવા ની સાથે વાત કરતી મસ્તી ને મન ના ઉત્સાહ ને દોડાવત ખેડ ગામ આવી પહોંચે ત્યારે રાત્રિ નો સમય થઇ ગયો હોય છે .બધાજ મિત્રો સીધા ફોરેસ્ટ ઓફિસ પહોંચી. ને એમની રોકવા ની સગવડ જોવા લાગે છે .આ તમામ મિત્રો ને એક ફાર્મ હાઉસ માં રોકાવાનું હોય
...... ... .... આગળ વાંચ્યું એ જ બધાજ મિત્રો કોટેજ માંથી નિકળી બહાર ના સુંદર વાતાવરણ માં નિકળી પડ્યા સમય પોતાનું ચક્ર બદલવાની તરફેણ માં હતું ... ...Read Moreત્યાંથી નીકળી ગાડી લઈને બહાર વનસ્પતિ વિશે નવું જાણવા તથા પોતાના પ્રિયતમ ના સાથ ને માણવા નીકળી પડ્યા ખેડ ના અગોચર જંગલ માં જ્યાં દુનિયા ની સૌથી વધુ જડીબુટ્ટી ના ભંડાર સમાં શ્રૃંગી પર્વત તથા તેના જંગલ માં મળતી સતાવતી બ્રાહ્મી તુલસી તથા સંજીવની જડીબુટ્ટી ...... ત્યાંના આયુર્વેદ ના જાણકાર માણસ ને સાથે લઈને જવાની તૈયારી હતી પણ બાળકો ના અતિઉત્સહ
.... . આગળ જોયું એમ સોનાલી ની ના છતાં જય ને આગળ વધવાનું ચાલુ કર્યું . જંગલ માં પ્રવેશ કરતા જ એમને સંભાવસેઠ ના માણસો એ રોક્યા ને અહીંયા આવવાનુ કારણ પૂછ્યું જય ને આયુર્વેદિક ...Read Moreવિશે કહ્યું તો એમને કહ્યું પહેલા તમે સંભાવસેઠ ને મળી લો પછી આગળ વધો .જય અને એમના સાથે આવેલ દોસ્તો સંભવસેઠ્ઠ ની ઓફિસ ગયા મળવા . સંજોગવશાત સંભવસેથ આજે ત્યાં હાજર હતા .... બહાર બેસેલ માણસ જોડે જય ને કહેવડાવ્યું કે એ લોકો સેઠ ને મળવા માગે છે .એ માણસ અંદર ગયો ને સેઠ ને વાત કરી સેઠ
. . .. . . આગળ જોયું એમ જય સોનાલી ને એમના મિત્રો કૉટ્ટેજ પહોંચી ને ફ્રેશ થાય સોનાલી ને દુઃખદ અનુભવ થયો ને જય ને એ મજાક માં લીધું ... હવે આગળ . ...Read More. . સોનાલી પોતાના રૂમ માં ચાલી ગઈ ને પથારી માં લંબાવ્યુ પણ ઊંઘ તો આંખો થી ૧૦૦ ગાઉ દૂર હતી બહાર ના સુંદર પકૃતોક વાતાવરણ માં આવિં જરૂખા પર બેસી ને ત્યાં પળા નિશાચર પક્ષી વિશે વિચારવા લાગી .થોડોક સમય થતાં ત્યાં અવાજ થવા લાગ્યો જાણે કોઈ સેતાન ત્યાં આવી પહોંચ્યો હોય એવો પક્ષી નો કિલકિલાટ થવા લાગ્યો ને પછી બધું શાંત થઇ ગયું .