જોકર – સ્ટૉરી એક લુઝરની – 36

(70)
  • 5.1k
  • 4
  • 2.2k

જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 36 લેખક – મેર મેહુલ બી.સી.પટેલનાં લેપટોપમાંથી મળેલી માહિતી ખતરનાક હતી.મને લાગ્યું અમારી કોલેજમાં જ આવું થાય છે પણ માહિતીનું વિશ્લેષણ કર્યું ત્યારે મને ખબર પડી કે અમારી કૉલેજ તો માત્ર એક બ્રાન્ચ હતી.આવી તો સુરતમાં ઘણીબધી બ્રાન્ચો હતી. એવી જ એક બ્રાન્ચ એટલે વિજય પેલેસ હોટેલ,મેં હોટેલ વિજય પેલેસમાં જઈને એક ખેલ ખેલ્યો હતો.હું એમાં સફળ પણ થયો હતો.હોટેલમાં મળેલી સ્નેહલને હું હાલ મળવા જઈ રહ્યો હતો. વૉક-વે મૉલ પાસે પહોંચી મેં સ્નેહલને કૉલ કર્યો.દસ મિનિટ પછી એ મારી પાસે આવી.તેને કમ્ફર્ટઝોનમાં લેવા હું તેને બાજુના