મને કેમ વિસરે રે..

  • 5.7k
  • 2
  • 954

મને કેમ વિસરે(શીર્ષક) જીવનમાં વિટળાયેલા કેટલાક પાત્રોને મે કલ્પનાના રૂપે વાર્તા સ્વરૂપ આપ્યું છે.તેમાના મારી કલ્પનામાં નાનપણમાં જોડાયેલા પાત્રો ને જીવની ડાયરી રૂપે રચી છે..તેમાંથી ન વિસરનારા પાત્રો ને કેટલાક કલ્પના બની ને વાર્તામાં ઘડાયા ને વાર્તા રચાય.*મને કેમ વિસરે રે* સંજુકોળી ને પૂરી મારા મામાને ત્યાં કામે આવે બન્ને ભાઈ બહેન દિલના ખૂબ ઉદાર,પ્રેમાળું.પૂરી રોજ સવારથી ઘરે આવે.અમને બધાને નવડાવે,તૈયાર કરે ને પોતે પણ એવી તૈયાર થઈને આવે કે લાગે નહિ અમારી વચ્ચે કોળીની દીકરી છે.સંજુ કારખાને કામ કરે એટલે થોડો ગોબરો..ખરો.પણ જ્યારે રજા હોય તો એવો તૈયાર થાય ને પટિયાં