“બાની”- એક શૂટર - ૧૦

(29)
  • 3.5k
  • 5
  • 1.8k

“બાની”- એક શૂટર ભાગ : ૧૦દિયાને આજે લકી પોતાનાં બંગલામાં લાવ્યો હતો. આખો પરિવાર આજે હાજર હતો. લીવીંગ રૂમમાં બધા સભ્યો સોફા પર ગોઠવાયા હતાં.થોડી ઔપચારિકતાં બાદ ઈવાનનું ઈન્ટ્રો દિયા સાથે કરાવ્યું.“ અરે ડેડ તમે મારા માટે દિયાને કેમ નહીં પસંદ કરી? લકી બ્રો ને તો કોઈ પણ ચાલે. કેમ બ્રો બરાબર ને?” મજાક કરતાં ઈવાને કહ્યું. “ઈવાન..! દિયાભાભી કહીને બોલાવ.” મોમે ઠપકો આપતાં કહ્યું.“અરે બ્રો આટલા સંસ્કારી થઈને કેમ બેઠા છો. ભાભીને તમારો બેડરૂમ તો દેખાડો.” મોમની વાતને ન ગણકારતાં જોરથી કહ્યું.“દિયા બેટા. ખોટું નહીં લગાડતાં. ઈવાનને મજાક કરવાની આદત છે.” મોમે ચહેરા પર થોડું હાસ્ય બતાવતાં કહ્યું.“ઓહ્હ તમે બહુ ફોર્માલીટીમાં જીવો