માનવતા નો હ્રાસ

  • 4k
  • 1.2k

માનવતા નો હ્રાસ=============================પરમાત્મા એ બધાજ જીવો બનાવ્યા , પરંતુ એ બધા માં માનવ ને વિશેષ અધિકાર આપ્યો છે.એ અધિકાર છે કર્મની સ્વતંત્રતા. પરમાત્મા એ કલ્પના શક્તિ આપી અને ગુહ્ય શક્તિ વાળું મન પણ માનવી ને આપ્યું. આમ દેવો અને દૈત્યો કરતાં ય વિશિષ્ટતા ધરાવતો માનવ એની મહાનતા અને માનવતા વાદી દ્રષ્ટિ કોણ ભુલી ગયો છે.માનવતા ‌હોવી જોઈએ એમ ના કહેવાય , માનવતા સહજ સ્વાભાવિક ગુણ છે.એક માનવે બીજા પ્રત્યે સહાનુભૂતિ ધરાવતી લાગણી હોય તો જ વૈવિધ્ય માં ઐક્યની અનુભૂતિથાય.આજ કાલ ધર્માંધતા વધી ગઈ છે. માનવ માત્ર એક જ પરિવારના સભ્યો છે. ધર્મ પણ એક જ હોય ને? ધર્મ નું સ્વરૂપ