સેતુ - કુદરત નો એક અદ્દભુત ચમત્કાર - 13 - અંતીમ ભાગ

(17)
  • 2.7k
  • 2
  • 958

અંતીમભાગ - 13સેતુએ અહી હાજર બધાની વચ્ચે ઉભા રહીને, પ્રોમિસ લેવા લંબાવેલ પોતાના હાથમાં, અહી હાજર દરેકે-દરેક સભ્યો પોતાનો હાથ મુકી પ્રોમિસ આપવા સેતુની નજીક આવે છે. સેતુના પ્રોમિસ લેવા માટે લાંબા કરેલા હાથમાં સૌથી પહેલો હાથ ડોક્ટરશાહનો પડે છે. ડૉક્ટરશાહનાં હાથ ઉપર બીજા નંબરે સેતુના દાદી શારદાબેન પોતાનો હાથ રાખે છે. ત્યાર બાદ સેતુનાં મમ્મી-પપ્પા, રમેશભાઈ અને મીનાબેન પણ પોતાના હાથ મુકી પ્રોમિસ આપે છે. ડૉક્ટર દીપ્તિ પણ સેતુના હાથમાં હાથ મૂકી પ્રોમિસ આપવા ધીરે ધીરે આગળ આવી રહી છે. દીપ્તિ નજીક આવી બધાની જેમ સેતુને પ્રોમિસ આપવા જેવો પોતાનો હાથ