કહીં આગ ન લગ જાએ - 2

(37)
  • 2.8k
  • 1.7k

પ્રકરણ – બીજું ૨બધી જ ફોર્માલીટીઝ પૂરી થયાં બાદ મીરાંએ ડોક્ટરને પૂછ્યું,‘ડોકટર, મમ્મી અહીં આવ્યાં ત્યારે કઈ કંડીશનમાં હતા?’ ‘એ તો બેહોશ હતાં.’ ‘પણ તો તેઓ અહીં સુધી આવ્યાં જ કઈ રીતે?’ આશ્ચર્ય સાથે મીરાંએ પૂછ્યું.એટલે સ્માઈલ સાથે ડોક્ટર બોલ્યા, ‘ઇટ્સ લીટલ ઇન્ટરેસટીંગ. જેના માત્ર નામથી હું પરિચિત અને પ્રભાવિત છું, એવા મારા એક સેવાભાવી મિત્રના સહયોગ અને આપની મમ્મીના સંયોગથી. તે જાણ્યાં કે અજાણ્યાં કોઈની પણ નિસ્વાર્થ સેવા માટે તેની અનુકુળતાએ યથાશક્તિ સમય અને સહાય ફાળવે રહ્યો છે. અમારી હોસ્પિટલમાં આવતાં જતાં ઘણાં દર્દીઓ માટે ઘણીવાર પોસિબલ હોય તેટલી નિશુલ્ક સેવા તેમણે પૂરી પડી છે. અને તેણે જ મને કોલ કરીને ટૂંકમાં બનાવની