Kahi aag n lag jaaye book and story is written by Vijay Raval in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kahi aag n lag jaaye is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કહીં આગ ન લગ જાએ - Novels
by Vijay Raval
in
Gujarati Fiction Stories
પ્રકરણ – પહેલું/૧નાના મોટા વાહનોની ગતિના સામાન્ય હળવા ઘોંઘાટ અને વહેલી સવારના ખાસ્સા એવા અજવાળા પરથી અંદાજો લગાવતા અધખુલ્લી આંખે ઘડિયાળમાં નજર કરી, ૭:૨૫ સમયનો જોતાં ફર્સ્ટ ફ્લોર પર આવેલા તેના બેડરૂમના બેડ પરથી ધીમી ચીસ સાથે રીતસર કુદકો મારતાં મીરાં બોલી, ‘મમ્મીમીમીમીમી...........................’મીરાંની સવાર સવારની આવી અવારનવારની હરકતોથી ટેવાઈ ગયેલા વૈશાલીબેનએ નીચે ડ્રોઈંગ રૂમમાં ન્યુઝ પેપર વાંચતા હળવી મજાક સાથે બુમ પાડતા પૂછ્યું.. ‘અરે..આટલી વહેલી સવારે સપનામાં કોઈ ભૂત વળગી પડ્યું કે શું ?’હજુ પણ નિંદ્રાધીન આંખો ચોળતાં ચોળતાં એકદમ જ સાવ બાઘાની માફક ઉતાવળથી નીચે આવીને આમ તેમ દોડાદોડ કરતાં વૈશાલીબેનની સામે જોયા વગર જ મીરાં બોલી.‘ઓયે મારી મા...પ્લીઝ.....એક પણ સવાલ
પ્રકરણ – પહેલું/૧નાના મોટા વાહનોની ગતિના સામાન્ય હળવા ઘોંઘાટ અને વહેલી સવારના ખાસ્સા એવા અજવાળા પરથી અંદાજો લગાવતા અધખુલ્લી આંખે ઘડિયાળમાં નજર કરી, ૭:૨૫ સમયનો જોતાં ફર્સ્ટ ફ્લોર પર આવેલા તેના બેડરૂમના બેડ પરથી ધીમી ચીસ સાથે રીતસર કુદકો ...Read Moreમીરાં બોલી, ‘મમ્મીમીમીમીમી...........................’મીરાંની સવાર સવારની આવી અવારનવારની હરકતોથી ટેવાઈ ગયેલા વૈશાલીબેનએ નીચે ડ્રોઈંગ રૂમમાં ન્યુઝ પેપર વાંચતા હળવી મજાક સાથે બુમ પાડતા પૂછ્યું.. ‘અરે..આટલી વહેલી સવારે સપનામાં કોઈ ભૂત વળગી પડ્યું કે શું ?’હજુ પણ નિંદ્રાધીન આંખો ચોળતાં ચોળતાં એકદમ જ સાવ બાઘાની માફક ઉતાવળથી નીચે આવીને આમ તેમ દોડાદોડ કરતાં વૈશાલીબેનની સામે જોયા વગર જ મીરાં બોલી.‘ઓયે મારી મા...પ્લીઝ.....એક પણ સવાલ
પ્રકરણ – બીજું ૨બધી જ ફોર્માલીટીઝ પૂરી થયાં બાદ મીરાંએ ડોક્ટરને પૂછ્યું,‘ડોકટર, મમ્મી અહીં આવ્યાં ત્યારે કઈ કંડીશનમાં હતા?’ ‘એ તો બેહોશ હતાં.’ ‘પણ તો તેઓ અહીં સુધી આવ્યાં જ કઈ રીતે?’ આશ્ચર્ય સાથે મીરાંએ પૂછ્યું.એટલે સ્માઈલ સાથે ...Read Moreબોલ્યા, ‘ઇટ્સ લીટલ ઇન્ટરેસટીંગ. જેના માત્ર નામથી હું પરિચિત અને પ્રભાવિત છું, એવા મારા એક સેવાભાવી મિત્રના સહયોગ અને આપની મમ્મીના સંયોગથી. તે જાણ્યાં કે અજાણ્યાં કોઈની પણ નિસ્વાર્થ સેવા માટે તેની અનુકુળતાએ યથાશક્તિ સમય અને સહાય ફાળવે રહ્યો છે. અમારી હોસ્પિટલમાં આવતાં જતાં ઘણાં દર્દીઓ માટે ઘણીવાર પોસિબલ હોય તેટલી નિશુલ્ક સેવા તેમણે પૂરી પડી છે. અને તેણે જ મને કોલ કરીને ટૂંકમાં બનાવની
પ્રકરણ- ત્રીજું ૩કોલ કટ થયાં પછી મીરાંએ તેના દિમાગમાં મિહિર સાથેની વાતચીત દરમિયાન બારીકાઇથી જે વાતની વિશેષ નોંધ કરી હતી તેના વિશે વિચારતી રહી.મિહિર સાથેના ટેલીફોનીક સંવાદ સત્સંગ પરથી તે કોઈ ટીપીકલ ટેક્ષી ડ્રાઈવર હોય તેવો કોઈ ટોન ...Read Moreભાષાનો અણસાર નહતો આવતો. તેની ભાષાશુદ્ધિથી પણ મીરાં થોડી પણ પ્રભાવિત થઇ. આટલી વાતચીત પરથી મીરાંએ મનોમન એટલું તો સચોટ તારણ કાઢ્યું હતું કે.... મિહિર ઝવેરી માત્ર ટેક્ષીચાલક તો નથી જ. થોડો સમય રહીને તેના બેડરૂમમાંથી નીચે કિચનમાં આવીને મીરાંએ મનગમતી રસોઈ બનાવી. મીરાને માત્ર રસોઈ નહી પણ, સ્વાદિષ્ટ રસોઈ બનાનાવાનો જબરો શોખ ખરો. અને એ પણ એવી પૂર્વશરત સાથે કે કોઈપણ રેસીપી
પ્રકરણ- ચોથું/૪હવે મીરાંને અણસાર આવવા લાગ્યો કે તેનાથી ઉશ્કેરાટમાં કંઇક કાચું કપાઈ ગયું એ નક્કી છે. એટલે મીરાં બોલી.‘અર્જુન આ મિહિરના જવાબની ‘હા’ અને ‘ના’ વચ્ચેનો ભેદ મને સમજાવીશ? અને.. પ્લીઝ પ્લીઝ પ્લીઝ.. હવે આ સરપ્રાઈઝના ચેપ્ટર પર ...Read Moreમૂકીને કોઈ મને કહેશે કે આખરે ખરેખર આ માજરો છે શું ?’ ‘અરે.. મીરાં, સુપર સરપ્રાઈઝનું સુપર સસ્પેન્સ તો હજુ અકબંધ છે.’ મૌલિક આખા મુદ્દાને એક નવો વણાંક આપતાં બોલ્યો.‘અર્જુન, તને નથી લાગતું કે હવે તમે સૌ કંઇક વધારે જ ફૂટેજ ખાઈ રહ્યા છો?’મીરાંને પહેલીવાર હદ બહાર અકળાઈ જતા જોઇને સૌ હસવા લાગ્યા એ પછી અર્જુન બોલ્યો.‘ઓ.કે. મીરાં પ્લીઝ વેઇટ વન મિનીટ.’ આટલું
પ્રકરણ- પાંચમું ૫‘અર્જુન, મિહિરની આ શરતમાં તને કંઈ અજુગતું નથી લાગતું? માત્ર શરત જ અજુગતી લાગે છે કે વ્યક્તિ પણ? મિહિર વિશે તારો શું અંગત અભિપ્રાય છે? આઈ મીન કે કેવી વ્યક્તિ છે!'‘એકદમ મિતભાષી. શાંત અને સૌમ્ય, ...Read Moreસ્વભાવ. આપણે ચાર વાક્ય બોલીએ ત્યારે એ એક વાક્ય માંડ બોલે. ટેક્ષી ચલાવે છે. બસ આથી વધારે કોઈ જ પરિચય નથી, બટ આઈ થીંક કે તેનામાં કોઈ હિડન ટેલેન્ટ છે.’‘પણ, અર્જુન તે પહેલી કહેવત તો સાંભળી છે ને કે... શાંત પાણી ખુબ ઊંડા હોય.’‘હા, મીરાં પણ હું તો સકારાત્મક અભિગમના અર્થમાં કહું છું.’‘પણ તેણે આ સ્ટોરી માટે...’ આટલું બોલીને મીરાં અટકી ગઇ. પછી