અનન્ય ભાવ

  • 3.3k
  • 710

#અનન્ય==============================अनन्यश्चिन्तयतो मामं, ये जना : पर्युपासते,तेषाम् भी योग युक्तानां , योगक्षेमं वहाम्यम ।।।। श्री मद्भगवद्गीता।।શ્રીકૃષ્ણ ભગવાન ગીતા ઉપદેશ માં અર્જુન ને અનન્ય ભાવ નો મહિમા અને મહત્વ સમજાવતા કહ્યું છે: જે ભક્ત અનન્ય ભાવ થી મારું ( ચૈતન્ય સ્વરૂપ) ની ઉપાસના કરે છે.તેમનો યોગ અને ક્ષેમ હું વહન કરું છું.આ વહન કરવાની પ્રતિજ્ઞા એમની દ્રઢ છે, અહીં યોગ એટલે જીવાત્માની શિવ સાથે જોડાયેલ ચિંતન વૃત્તિ ( સાધકો ના મનની સ્થિતિ ની વાત છે,અને ક્ષેમ એટલે તેમાં આવતા વિધ્નો થી રક્ષણ નીખાતરી આપી છે. ભક્તિ, યોગ અને જ્ઞાન આ ત્રણેય જુદા સાધનો માત્ર છે પરંતુ તેનો ભાવ કે લક્ષ્ય એક અનન્ય પરમાત્મા સાથે