અંગત ડાયરી - જિંદગી જિંદગી

  • 5.1k
  • 2
  • 1.1k

અંગત ડાયરી ============શીર્ષક : જિંદગી જિંદગી લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ : ૫, જુલાઈ ૨૦૨૦, રવિવાર વ્હોટ ઇસ લાઈફ? ખરેખર જિંદગી શું છે?કોઈ કહે છે કે જિંદગી ચાર દિવસની ચાંદની છે, તો કોઈ કહે છે કે લાઈફ ઈઝ અ ગેમ, કોઈ કહે છે કે જિંદગી એક જુઆ એટલે કે જુગાર છે તો કોઈ કહે છે કે જિંદગી એક સુહાના સફર હૈ. ખરેખર જિંદગી છે શું? માના ઉદરમાં જીવાત્મા પહેલો શ્વાસ લે ત્યારથી શરૂ કરી આખરી સમયે જીવાત્મા અંતિમ શ્વાસ મૂકે ત્યાં સુધી એની સાથે જે કંઈ પણ થાય એનું નામ જિંદગી. શું શું થાય જીવાત્મા સાથે? માનવ સમાજે