ચાલ જીવી લઈએ - 10

(16)
  • 4.2k
  • 1
  • 1.8k

☺️ ચાલ જીવી લઈએ - 10 ☺️ એ છોકરી અને એની ફ્રેન્ડ બંને જતી રહે છે અને અહીં ધવલ લખનની સામું જુએ છે.. ધવલ - શુ વાત છે ભાઈ... બોવ હસતા હસતા આવતા હતા હે... પેલી સાથે... લખન - એવું કંઈ નથી ભાઈ....હો.. ધવલ - અલે અલે..એવુ છે... મને તો કઈ ખબલ જ નઈ પલતી હે ને.???? લખન - અરે ખાલી એની હેલ્પ કરી યાર.. બીજું કહી નહીં... ધવલ - હા ભઈ હવે.. ખબર છે મને.. લખન - પણ હા... તમે બંને શુ વાત કરતા હતા હે... તમે પણ બોવ એક બીજાની નજીક ઉભા હતા અને વાતો કરતા