કેટલી હદે આસ્તિક રહેવું..??

  • 2.3k
  • 1
  • 682

આસ્તિક એટલે ભગવાન પર ની એવી શ્રદ્ધા, એવો વિશ્વાસ કે જ્યારે તમારુ હૃદય માંથી એક આવતો અવાજ કે તમારા અંતર મન ને આત્માને ખુશી આપે છે. આજ થી થતો પવિત્ર શ્રાવણ માસ એટલે વર્ષ નો સૌથી ધાર્મિક મહિનો કે જેમાં લોકો કેટકેટલા ઉપવાસ કરશે, ભગવાન ને પ્રાર્થના કરશે, કેટલીય માનતા ઓના ભગવાન ને ક્વોટેશન આવશે, રિકવેસ્ટ આવશે, દાઢી-મૂછું નહિ કરાવે, નોનવેજ નહિ ખાય, દર સોમવાર ઉપવાસનો, દૂધના લોટા લઈને મંદિરોમાં દોડીને હડિયું કાઢશે વેગેરે વગેરે... ઘણીવાર હું ક્યાંક ભજન સતસંગ ચાલતો હોય કે મંદિરમાં કોઈ આરતી ચાલતી હોય કે પછી કોઈ સાધુ મહારાજ ના મુખે થી ધાર્મિક વક્તવ્ય ચાલતું હોય ત્યારે