ત્રણ વિકલ્પ - 4

(64)
  • 4.6k
  • 3
  • 2.2k

ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૪ નિયતિની કાર રાજકોટ તરફ આગળ વધી રહી હતી, કારમાં બેઠા બેઠા એનુ મન પોતાના ભૂતકાળને વાગોળી રહ્યું હતું. રાજકોટમાં એ પિતા આનંદ પંચાલ, માતા રાધા, દીદી નિમિતા અને દાદી વાસંતી સાથે રહેતી હતી. એ ક્યારેય ના ભૂલી શકાય તેવા દિવસો હતા. ૧૦ વર્ષથી એ દિવસો જીવન જીવવા માટે સતત પ્રેરણા આપતા હતા. આનંદ એક નાની કંપનીમાં કામ કરતો હતો. તેની આવક છતાં હંમેશાં ઘરમાં પૈસાની તંગી રહેતી હતી. રાધાએ ઘણીવાર નોકરી માટે આનંદને વાત કરી હતી, પણ એ કોઈ દિવસ રાધાને નોકરી કરવા માટે મંજૂરી આપતો નહીં. તે કહેતો થોડી કરકસર