વાત છે સોરઠની વિરાગનાની - 5

(12)
  • 3.1k
  • 2
  • 1k

અમે કારમાં બેઠા એલટે ખબરીએ મને ક્યાં જવાનું છે તે એડ્રસ કહેવા માટે જણાવ્યું. મેં બેગમાંથી ડાયરી કાઢીં તેમા એડ્રેસ લખીને ખબરીને આપ્યું. ખબરીએ તે એડ્રેસ ડ્રાઇવરને આપ્યું અને કહ્યું આ જગ્યાથી થોડે દૂર ગાડી ઊભી રાખજે. ડ્રાઇવર સમજી ગયો તેને શું કરવાનું છે અને અમે સ્વયમને મળવાનું હતું તે દિશામાં મારતી કારે જઇ રહ્યા હતા....... અરે એક વાત તો કહેવાની રહી જ ગઇ, સ્વયમ નમને પ્રેમ કરતો હતો તે વાતની મને ખબર હતી પણ તેને નહોતી ખબર કે મને ખબર છે. જેથી તે હંમેશા મારી સાથે એક સારા મિત્ર તરીકે જ વાત કરતો હતો. પરંતુ તે મિત્રતામાં પણ મને