સુપર સપનું - 10

(13)
  • 2.7k
  • 835

કાલે 14 ફેબ્રુઆરી છે...એટલે કે વેલેન્ટાઈન ડે...પ્રેમ ,love નો દિવસ..આ દિવસ રુહી માટે એક વર્ષ પહેલાં કે આજ થી પેહલા આટલો ઈમ્પોર્ટન્ટ ન હતો પણ હવે છે...આજ સુધી ના રુહી એ આ દિવસ નું મહત્વ સમજ્યું છે..કે ના કોઈ એવું મળ્યું છે કે જે તેને પ્રેમ ના દિવસ નું મહત્વ સમજાવી શકે..પણ આ વખત ના વેલેન્ટાઈન ડે ની વાત અલગ છે..કોઈ છે જેને રુહી ના દિલ પર દસ્તક દીધી છે...દિલ ના એક ખૂણામાં નહિ પુરા