Super Sapnu book and story is written by Urmi Chauhan in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Super Sapnu is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સુપર સપનું - Novels
by Urmi Chauhan
in
Gujarati Short Stories
હું ઊર્મિ ચૌહાણ.. આ કહાની માં હું તમને એક રહું નામની છોકરી ની વાત કરી રહી છું..જે હંમેશા પોતના સપના ની દુનિયા જ જીવતી હોય છે..તો ચાલો શરૂ કરીએ.. ....................★....................... Hy..! કેમ છો મિત્રો...? હું રુહી છું. એકદમ બિન્દાસ છોકરી.. કોઈ ટેન્શન નહિ. જીવન મળિયું છે તો એને જીવી જ લેવું જોઈએ. એની એક એક ક્ષણ ખૂબ કિંમતી છે. મારી દુનિયા બહુ સુંદર છે. હા.. સ્ટડી
હું ઊર્મિ ચૌહાણ.. આ કહાની માં હું તમને એક રહું નામની છોકરી ની વાત કરી રહી છું..જે હંમેશા પોતના સપના ની દુનિયા જ જીવતી હોય છે..તો ચાલો શરૂ કરીએ.. ...Read More ....................★....................... Hy..! કેમ છો મિત્રો...? હું રુહી છું. એકદમ બિન્દાસ છોકરી.. કોઈ ટેન્શન નહિ. જીવન મળિયું છે તો એને જીવી જ લેવું જોઈએ. એની એક એક ક્ષણ ખૂબ કિંમતી છે. મારી દુનિયા બહુ સુંદર છે. હા.. સ્ટડી
આગળ મેં એટલે કે રુહી તમને મારી સાથે થઈ રહેલી વિચિત્ર ઘટનો ઓ વિશે જણાવ્યુ હતુ. એક રાત માં હું સામાન્ય માણસ થી રાજ કુમારી બની ગઈ છું. મને ખબર નથી આ સપનું છે કે શુ..? તો ચાલો ...Read Moreવાત કરીએ.. ................................★.................................... હું હવે એકદમ રાજકુમારી ની જેમ સજીધાજી ને તૈયાર છું. મને તૈયાર કરવા માટે પણ કેડલી દાસીઓ છે. મારા વસ્ત્રો ની તો વાત જ શું કરું..બધા જ એક થી એક ચડિયાતા છે. ઉપર થી આ ઘરેણાં તો બહુ જ મસ્ત છે. હું તો બહુ જ ખુશ
અત્યાર સુધી મેં એટલે રુહી એ તમને જણાવ્યું કે મારા માતા અને પિતા બંને ચિંતા માં છે..ચિંતા નું કરણ હજુ ખબર નથી. તો ચાલો આગળ જૉઈએ. .........................★......................... પિતા: તમારો ભાઈ ને ...Read Moreઅપહરણ કરી ને લઇ ગયું છે..હું: કોણ ..આપણા રાજ્ય માં આ બધી વસ્તુ કઈ રીતે થઈ શકે...અહીં તો બધા આવી વસ્તુ થી કેટલા દૂર છે..!પિતા: હા.. બેટા ...પણ આવું કામ આપના શત્રુ એ કરીયું છે.. એ અસત્ય નું રાજ્ય ચલાવે છે...એ ધીરે ધીરે બધા રાજ્ય માં અશાંતિ ઉત્પન્ન કરવા માંગે છે..હું: તો શુ આપણે એમની સામે લડી નથી શકતા...?પિતા: હા..પણ
હું રુહી તમને જણાવી રહી છું મારા રોમાંચક સફર વિશે. અત્યાર સુધી હું મારા ભાઈ ને બચવા અને રાજ્ય ઉપર થી મોટું સંકટ દૂર કરવા માટે એક પોપટ સાથે નીકળી ગઈ છું.. તો ચાલો આગળ વધીએ... ...Read More ............................★........................... હું અને પોપટ જગલો માંથી પસાર થઈ રહિયા છે..હજુ અમે રાજ્ય ની સીમા જ છીએ. પરંતુ મને આ બધું જોઈ ને ખૂબ આશ્ચર્ય થાય છે. હું એક ઊંડા વિચાર માં પડી જાવ છું. ત્યાં પેલો પોપટ મને જોઈ ને પૂછે છે.."રાજકુમારી શુ વાત છે..? કયા વિચાર માં છો..?
હું રુહી ... હું એક ખતરનાક મુશ્કેલી નો સામનો કરવા જઈ રહી છું ખબર નહિ હવે આગળ શુ થશે..? પણ હજુ પણ મારી હિમ્મત ઓછી થઈ નથી ...હું કોઈ પણ મુશ્કેલી થી લડવા તૈયાર છું..મારા રાજ્ય ને ભાઈ માટે...ચાલો ...Read Moreવધીએ... .............................★.................................. હું અને પોપટ ચાલતા ચાલતા રાજ્યની સીમા સુધી આવી ગયા છીએ. પોપટે મને રાજ્ય ની સીમા બતાવી.. શત્રુ નું રાજ્ય મારી આખો સામે છે..હું મારા રાજ્ય અને એના રાજ્ય ની સ્થિતિ જોઈ શકું છે..જોઈને અનુભવ થાય છે જે રાજ્ય