“બાની”- એક શૂટર - 17

(31)
  • 3.2k
  • 4
  • 1.6k

“બાની”- એક શૂટર ભાગ : ૧૭બાનીનો શક સાચો હતો. એની કારને કોઈ તો પીછો કરી રહ્યું હતું. બાનીને એમ લાગ્યું કે પોતાની કારને પાર્ક કરતાં જ પીછો કરતી કાર આગળ જતી રહેશે પણ એવું થયું નહિ. થોડી સેંકેન્ડ માટે રાહ જોઈ પછી બાની જ કારમાંથી ઊતરી. એને ગોગલ્સ ચડાવ્યો. ત્યાં જ એની કારના થોડે અંતરે એક કાર પાછળ આવીને ઊભી થઈ ગઈ. અને એમાંથી નીકળ્યો ઈવાન. એ ભાગતો બાની પાસે આવ્યો. " કાર કેમ ઊભી રાખી?""એ #### કેમ!! તે ઠેકો લીધો છે અમારી પાછળ પાછળ ફરવાનો. અરે કેમ દિમાગ ચાટી રહ્યો છે." બાનીએ ગુસ્સે થતાં કહ્યું."બાની પહેલા તો તું કેટલી પ્રેમથી વર્તતી