લવ બ્લડ - પ્રકરણ-32

(89)
  • 5.2k
  • 6
  • 2.3k

લવ બ્લડપ્રકરણ-32 નુપુરને એની માં એનાં પાપા સાથે કેવી રીતે જોડાઇ કેવી રીતે લગ્ન થયા એની પહેલા કેવી સ્થિતિ હતી એ બધુ જ કહી રહી હતી સારી અને પીડાદાયક બધી જ પળો વર્ણવી રહી હતી અને કહેવાથી એને સાંત્વના મળી રહી હોય એવું લાગતું હતું. જ્યોતિકા નુપુરની માં એ કહ્યું "નુપુર હવે તું નાની નથી જુવાન થઇ ગઇ છું અને આટલી ઊંમર પહેલાં તો આપણાં સમાજમાં છોકરીઓનાં લગ્ન થઇ ગયાં હોય અને સંસાર માંડી દીધો હોય અને મારી વાતો એટલાં માટે જણાવુ છું કે જીવનમાં તને શીખ મળે અને આવનાર એવાં કોઇ સંજોગ હોય તું એનો સામનો કરી શકે. મારુ