કહીં આગ ન લગ જાએ - 7

(38)
  • 3.7k
  • 1.6k

પ્રકરણ- સાતમું/૭'હવે સાંભળો, આવતીકાલે સાંજે ૭ વાગ્યા પછી યુનિવર્સીટીની સામે જે રાધા-કૃષ્ણનું વિશાળ મંદિર છે ત્યાં તમારાં દર્શનની અભિલાષા રાખું છું. બોલો ?’‘ડન.. પણ ..મીરાંની ઉપસ્થિતિને લઈને રાધાને કૃષ્ણ પ્રત્યેની પ્રેમલીલામાં વિક્ષેપ તો નહી પડે ને? હસતા હસતા મિહિર બોલ્યો.‘હમ્મ્મ્મ.. ના. કારણ કે કૃષ્ણ હોય ત્યાં મીરાં બેફીકર જ હોય.’ આના સંદર્ભમાં મને મારું એક ફેવરીટ સોંગ યાદ આવે છે.’‘કયુ સોંગ?’ મિહિરે પૂછ્યું. ‘અપને પે ભરોસા હૈ તો યે દાવ લગા લે.’ ઊભી થઈને બાઈક તરફ જતાં મીરાં બોલી. ગઈકાલે નિર્ધારિત કરેલાં સમયથી પાંચ મિનીટ પૂર્વે ઠીક ૬:૫૫ એ સ્કાય બ્લ્યુ જીન્સ પર ઉડીને આંખે વળગે એવો સ્વચ્છ