DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 11

(12)
  • 3.7k
  • 1
  • 1k

0 રોમન કહે છે બસ અહીંથી સીધો તેમને જ મળવા જવું છું રોમન તેનો નાસ્તો કરવા માટે એક બાઈટ ઉઠાવે છે અને તેની નજર સામે એ ફીમેલ કોબ્રાનું કરૂણ મૃત્યુ ઉપસી આવે છે અને presently ડોમેસ્ટિક એવો રોમન દુઃખી થાય છે .તેના હાથમાં જ તેના નાસ્તાનો કોળિયો રહી જાય છે અને તેનું હૃદય દ્રવી ઉઠે છે અને તે એકવાર સ્વયંને પ્રશ્ન પણ કરે છે કે શું આવી જ કોઈક ઘટના મારી સામે કોઈક સ્ત્રી સાથે ઘટાઈ હોત તો હું ચૂપચાપ બેસી શકતે?રોમન નું અંતઃકરણ જવાબ આપે છે કે ના ક્યારેય નહીં .લસ્સિ રોમને પૂછે છે કે શું થયું રોમન નાસ્તો કેમ