ભારત ભુમી પારસ ભુમી

  • 2.9k
  • 846

ટાઇટલ ભારત ભુમી પારસ ભુમીસંજય ઉત્તર ગુજરાતનો રહેવાસી છે. પરંતુ હાલ તે મહાનગરી મુંબઇમા, સારી કંપનીમાં જોબ મળી હોવાથી, બે-એક વર્ષથી તે પુરી ફેમિલી સાથે મુંબઇ આવી વસ્યો છે. કોલેજકાળથી સંજયનું એક સપનું રહ્યુ છે કે, ભણીગણીને તૈયાર થયા પછી, કામધંધા માટે કોઇ ફોરેન કન્ટ્રીમાં સેટ થવું. અત્યારે સંજય જે કંપનીમાં જોબ કરે છે, તે કંપની થકી તેને ફોરેન જવાનો મોકો જલદી