લવ બ્લડ - પ્રકરણ-34

(87)
  • 4.7k
  • 8
  • 2.2k

લવ બ્લડપ્રકરણ-34 નુપુર માંની વાતો સાંભળતી સાંભળતી એટલી તન્મય થઇ ગઇ હતી જાણે કોઇ કાલ્પનીક વાર્તા સાંભળતી હોય પણ એને એહસાસ હતો માં ના ચહેરાં પર બદલાતાં જતાં હાવભાવ સમજતી હતી જાણે અનુભવતી હતી વચ્ચે વચ્ચે પોતાનાં વિચારોમાં પણ ઉતરી જતી હતી પણ એની માં કહી રહી હતી એમાં અત્યારે જે પડાવ આવેલો એ ભયવાળો ગંભીર હતો. એનાંથી માં ને પૂછાઇ ગયું. હાંશ માં પાપા આવી ગયાં પછી શું થયું ? જ્યોતીકાએ આગળ કહ્યું "મને મોહીતાથી છોડાવી પણ એ દિવસ ખૂબ ગંદો હતો. એની અને મોહીતા વચ્ચે ખૂબ ઝપાઝપી થઇ હતી પેલાએ પણ પાપાને ખૂબ... પણ પાપા ખૂબ જ ઘડાયેલા