“બાની”- એક શૂટર - 21

(32)
  • 3.4k
  • 3
  • 1.5k

“બાની”- એક શૂટર ભાગ : ૨૧બાનીને, એબ્રોડમાં આવીને ત્રણ વર્ષ ક્યારે પતી ગયા એ પણ ખબર પડી નહીં..!! સમય તેજીથી વહી રહ્યો હતો. એ પોતાનાં સ્વજનો સાથે વિડિઓ કોલિંગથી ટચમાં હતી વધારે તો જાસ્મીન અને એના પ્યારા દાદા દાદી સાથે. કોઈક વાર વોટ્સએપ ગ્રૂપમાં પોતાની જૂની ટોળકી સાથે ચેટ કરી લેતી. ટિપેન્દ્ર સાથે ક્યારેક અમથી કોલ કરી લેતી.જાસ્મીનનો ડિવોર્સ થઈ ચૂક્યો હતો. એડ ફિલ્મોથી કેરિયરની શરૂઆત કરનાર જાસ્મીન અત્યારે એક સફળ મોડેલ બની ચૂકી હતી. ****“અરે એહાન, વ્હોટ અ પ્રેઝેન્સ સરપ્રાઈઝ યાર. તું અહીં શું કરી રહ્યો છે?” બાનીએ આશ્ચર્યથી ખુશ થઈને પૂછ્યું. એહાન તરત જ બાનીને ઓળખી ગયો.“બસ એમ જ કંપનીની સ્પોન્સરશીપ મળી છે