“બાની”- એક શૂટર - 22

(29)
  • 3.7k
  • 4
  • 1.5k

“બાની”- એક શૂટર ભાગ : ૨૨“તો એમાં ખોટું શું છે.?” બાનીએ ફરી પૂછ્યું.“કેમ કે હું તને કેટલી વાર પૂછ્યું છે કે તું અહીં જ સેટ થવા માંગે છે કે પાછી ફરી રહી છે ઈન્ડિયા?” કડક શબ્દોથી જ એહાન પૂછતો જતો હતો.“એહાન તું એક જ પ્રશ્ન કેમ પૂછ્યા કરે છે યાર.” નજર છુપાવતાં બાનીએ કહ્યું.“બાની. જો તું સ્યોર અને સિરીયસ હોય મારા માટે તો જ હું આ રિલેશનશીપ આગળ વધારીશ. મને એવી કોઈ રિલેશનશીપ નથી જોઈતી કે તું અહિયાં એબ્રોડ જીવે અને હું ઈન્ડિયા. પ્લીઝ જો તું એવું કહેતી હોય કે મારી સાથે તું પણ અહિયાં સેટ થઈ જા તો મારો જવાબ ના હશે. હું