ચાલ જીવી લઈએ - ૧૪

(11)
  • 4.7k
  • 1
  • 1.4k

? ચાલ જીવી લઈએ - ૧૪ ? લખન હજી ટેબલ પર ઉભો થાય છે ત્યાં જ એને પેલી છોકરી રોકે છે અને કહે છે. ઓહ હેલો.... ત્યાં જ બેસી જાવ. ડોન્ટ વરી અમે કેક લાવ્યા છીએ હો. અમને એટલી તો ખબર છે કે કોઈના બીર્થ ડે પર જઈએ તો કેક લઈ જવી પડે. લખન - ઓહ એવું છે ! પણ અમે તો ગિફ્ટ નું સાંભળ્યું હતું. છોકરી - ભાઈ પ્લીઝ. તું હવે કશું ના બોલતો હો. દિકા જાને યાર ( છોકરીની ફ્રેન્ડ ) આપણે ગાડીમાં પેલી કેક છે એ લઈ આવે ને. છોકરીની ફ્રેન્ડ કેક લેવા માટે