લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 22

(31)
  • 3.8k
  • 2
  • 1.8k

ચાંદની રાત ચારે કળાએ ખીલેલ હતી. બે દિલની ધડકન એકસાથે તે અંધારી રાતે અલગ અલગ શહેરમાં અલગ અલગ ઘરની અંદર પથારીમાં સુતા સુતા ધબકી રહી હતી. વાતોનો દોર શરૂ થયો. આજે તે વાતો નહોતી જે રોજ થતી. આજે પ્રેમની વાતો હતી જે પહેલીવાર શરૂ થઈ રહી હતી. "ખરેખર મને વિશ્વાસ નથી આવતો કે તમે પણ મને...!!પણ હું આજે બહું જ ખુશ છું કે જે ફીલિંગ મને થઈ તે ફીલિંગ તમારા દિલમાં પણ છે." સ્નેહાએ તેમની ખુશી દર્શાવતા શુંભમને મેસેજ કર્યો. "કોલ કરને વાત કરવી છે મારે." શુંભમે કહયું. "ના, બધા સાથે સુતા છે. કાલે ઓફિસેથી કરી.""ઓકે. બોલ...??""કંઈ નહીં