lagni bhino prem no ahesas book and story is written by Nicky@tk in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. lagni bhino prem no ahesas is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - Novels
by Nicky@tk
in
Gujarati Fiction Stories
પ્રસ્તાવના'જયારે દિલ તુટયું તારા પ્રેમમાં', દિલ પ્રેમનો દરીયો છે, ખાલી તળાવ, આ ત્રણેય નવલકથા પર જે પ્રતિસાદ મળ્યો તેના કારણે જ આજે હું એક નવી નવલકથા લખવા જ્ઇ રહી છું "લાગણીભીનો પ્રેમનો અહેસાસ" આ નવલકથા લખવા પણ મને તમારા સાથની, તમારા અભિપ્રાયની જરુર છે. તમારો એક અભિપ્રાય મારી વાર્તાને વધું સારી બનાવાની કોશિશ કરી શકે. આશા છે કે બીજી નવલકથાની જેમ જ તમને આ નવલકથા પણ પસંદ આવે. તો વાંચતા રહો મારી સાથે ને તમારો અભિપ્રાય આપી મને જણાવો કે તમને આ વાર્તા કેવી લાગી. આ વાર્તા વિશે વધું કંઈ તો હું નથી કહી રહી. પણ, એ જરૂર કહીશ કે આ
પ્રસ્તાવના'જયારે દિલ તુટયું તારા પ્રેમમાં', દિલ પ્રેમનો દરીયો છે, ખાલી તળાવ, આ ત્રણેય નવલકથા પર જે પ્રતિસાદ મળ્યો તેના કારણે જ આજે હું એક નવી નવલકથા લખવા જ્ઇ રહી છું "લાગણીભીનો પ્રેમનો અહેસાસ" આ નવલકથા લખવા પણ મને તમારા ...Read Moreતમારા અભિપ્રાયની જરુર છે. તમારો એક અભિપ્રાય મારી વાર્તાને વધું સારી બનાવાની કોશિશ કરી શકે. આશા છે કે બીજી નવલકથાની જેમ જ તમને આ નવલકથા પણ પસંદ આવે. તો વાંચતા રહો મારી સાથે ને તમારો અભિપ્રાય આપી મને જણાવો કે તમને આ વાર્તા કેવી લાગી. આ વાર્તા વિશે વધું કંઈ તો હું નથી કહી રહી. પણ, એ જરૂર કહીશ કે આ
પાણીના ગ્લાસ સાથે જ સ્નેહાએ હોલમાં પ્રવેશ કર્યો. દર વખતની જેમ જ આ વખતે પણ તેમને ના તો છોકરા સામે નજર કરી ના કોઈ બીજા સામે. તેને આ રીતે સગાઈ કે લગ્ન કરવા જ નહોતા, એટલે તે જે પણ ...Read Moreતેમને ચા અને પાણી આપી તેમની એક ફરજ બજાવી લેતી ને પછી રૂમમાં જ્ઇ બેસી જતી. આજે પણ તેમને કંઈક એવું જ કર્યું. અમદાવાદથી આવેલો તે છોકરો દેખાવમાં થોડોક ઠીક લાગતો હતો. પણ તેની જોડી સ્નેહા સાથે બંધ બેસતી હતી. અહીં છોકરા છોકરીને પહેલી મુલાકાતમાં વાત કરવાની પરમિશન
"શું વિચાર કર્યો તે....?? પપ્પાના હા મા હા કે કંઈક નવું કરવાનો....!!" નિરાલીએ લંચના ડબ્બાને ખોલતા પુછ્યું. ઓફિસમાં આમ તો ઘણી છોકરીઓ હતી પણ બધાના ડિપાર્ટમેન્ટ અલગ અલગ હોવાથી કોઈને એકસાથે જમવાનો સમય ના ...Read Moreનિરાલી અને સ્નેહાનો સમય ફિક્સ હતો રોજનો. એટલે તે કોઈની રાહ જોયા વગર જ જમવા બેસી જતી. "કંઈ નવું કરવું છે. મારે બાકી લોકો જેવી જિંદગી નથી જીવવી." સ્નેહાએ તેમનો ડબ્બો ખોલતા કહયું"બધાની જિંદગી એક રસ્તા પર જાઈ છે, લગ્ન ને પછી છોકરા જણવાના . તો શું તે બધું તું નથી કરવા માંગતી..??" "તે પણ કરવું છે. પણ, કંઈક અલગ રીતે જિંદગીને એક નવી રાહ તરફ
સાંજે સાત વાગ્યે ઓફિસેથી ઘરે આવી સ્નેહા બધા સાથે એમ જ વાતો કરી રહી હતી. આજે તેમની બહેન સપના આવી હતી. સપના તેમના ઘરથી થોડે દુર જ રહેતી એટલે જયારે પણ તેમનું મન થાય આખો દિવસ રહેવા આવી ...Read More સપનાને જોઈ તે થોડી વધારે ખુશ હતી. સપના સ્નેહા કરતા ખુબસુરત પણ હતી ને થોડી વધારે સંસ્કારી પણ હતી. બધાની હા મા ભરતી. જયારે સ્નેહા જીદી. તેને જે કરવું હોય તે કરીને જ રહેતી. સપનાને પણ કોલેજ પછી જોબ કરવાનું મન થતું પણ તે બધા સામે જીદ ના કરી શકી. કોલેજ પુરી થતા જ તેમના પપ્પાએ તેમની સંગાઈ
"મોમ, હું ત્યાં આખી જિંદગી નથી રહેવા જતો ખાલી બે દિવસની તો વાત છે. " શુંભમ તેમની મમ્મીને સમજાવી રહયો હતો. જયારથી શુંભમે કિધું હતું કે તે બેંગલોર જવાનો છે ત્યારથી તેમની મમ્મી તેમને શિખામણ ...Read Moreરહી હતી. આખરે કંઈ માં ને તેમના બાળકની ચિંતા ના થાય...! શુંભમની મમ્મી તે સુખી પરિવારની એક એવી સ્ત્રી હતી જેમને પરેશભાઈએ એવી બધી જ આઝાદી આપી હતી. પોતાના એક ના એક શુંભમની પાછળ તેમની મમતા દિવાની હતી. તે શુંભમને એક દિવસ શું કયારે તેનાથી એક પળ પણ દુર રહેવાની પરમિશન નહોતી આપી શકતી. આજે આટલા વર્ષ પછી શુંભમ એકલો કંઈક જ્ઇ રહયો