લવ બ્લડ - પ્રકરણ-43

  • 4

લવ બ્લડપ્રકરણ-43 સુરજીતે રીતીકાદાસનાં બાથરૂમ અને રૂમમાંથી સ્પાય કેમેરા શોધી નાંખ્યાં અને સાબુની જાડી પેસ્ટ બનાવીને એનાં પર પરત ચઢાવીને ડેડ કરી નાંખ્યો. રીતીકાદાસ ખુશ થઇ ગઇ એને એટલી હાંશ થઇ ગઇ અને આનંદનાં અતિરેકમાં નિઃસંકોચ થઇને બિન્દાસ બની સુરજીતનાં હોઠ પર એનાં હોઠ મૂકી દીધાં અને દીર્ધ રસીલું ચુંબન લઇ લીધું. સુરજીતનો અચાનક મળેલી મીઠાઇથી બધવાઇને પૂતળુ જ થઇ ગયો. એને ખબરજ ના પડી કે આગળ શું કરે ? સુરજીતનાં સૂકા હોઠ રસ ભીના થયાં અને એ પણ ઉત્તેજીત થયો એણે રીતીકાનાં ચહેરો પકડીને સામે રીસ્પોન્સ આપ્યો અને બંન્ને જણાં થોડો સમય પ્રેમ સમાધીમાં રહ્યાં. સુરજીતે પછી કહ્યું "મેડમ