“બાની”- એક શૂટર - 29

(33)
  • 3k
  • 3
  • 1.4k

“બાની”- એક શૂટર ભાગ : ૨૯"બાની તને નથી લાગતું ફ્લો અલગ જ એંગલ લઈ રહ્યું છે?" ટીપેન્દ્રએ વિચારીને કહ્યું."શું..?!" દ્વિધાથી બાનીએ પૂછ્યું.બાની પોતાના બસમાં હતી જ ક્યાં!! એની વિચારવાની શક્તિ ઘટી ગઈ હોય તેમ લાગતું હતું. એ કોન્સન્ટ્રેટ કરી શકતી ન હોય તેમ એ મહેસૂસ કરી રહી હતી."આ ડાયરી પૂખતો સબૂત છે. ડાયરીમાં જાસ્મીનનાં ખૂનનું રહસ્ય છુપાયેલું છે. બીજી કડીઓ ઓટોમેટિક બહાર આવી જશે." ટીપેન્દ્રએ કહ્યું."પણ ઈવાનનું કશું ઉલ્લેખ જ નથી આ ડાયરીમાં..!! કમાલની વાત તો એ છે કે જાસ્મીને પણ મને પર્સનલી કશું કહ્યું નહીં ઈવાન વિશે..!!" બાનીએ કહ્યું."બાની એ તો હવે ઈવાન જ આપણાને કહી શકશે જાસ્મીન સાથે એનો શો સંબંધ હતો..!!" ટીપેન્દ્રએ કહ્યું."પણ ઈવાન છે