The conspiracy he was innocent may be (coniuratio) - 9

  • 3.8k
  • 1.1k

યલો કલર મીલીના નો ફેવરિટ કલર છે.અને આજે મીલીના યલો લેડીસ શુટ માં આવી છે. અર્થાત નીચે સ્કર્ટ અને ઉપર કોટ. ઊંચી હિલના સેન્ડલ મીલીના ને વર્કોહોલિક તરીકે પણ પ્રદર્શિત કરી રહ્યા છે.અને કેટલેક અંશે વાઈટ હાઉસ માટે હોમલી અને પ્રોફેશનલ પણ. એક્ચ્યુલી એન્ડ બેઈસીક મીલીના વિશે કહીએ તો એ એક સેહેમી સેહેમી સ્ત્રી છે‌.અને કેટલેક અંશે વુમન એન્ટીટી નો આડંબર પણ કરે છે. વાસ્તવમાં તે સેહેમી સેહેમી રહેવાવાળી સ્ત્રી છે અને કદાચ એટલે પણ કવર પ્રાપ્ત કરતી વખતે તેના ચહેરા પર અનિચછા. અને અસહાય ના હાવભાવ સ્પષ્ટ તરી આવ્યા હતા. બેઝિક મીલીના કોઈ બોલ્ડ વુમન તો નથી જ. જોકે