તરસ પ્રેમની - ૫૯

(54)
  • 4.8k
  • 7
  • 1.5k

એક સાંજે મેહા શાવર લઈને પોતાના રૂમમાં આવી તો બેડ પર રજત સ્માઈલ આપતો બેસી રહ્યો હતો. રજત મેહા પાસે ગયો. રજત મેહાની ગરદન પર કિસ કરી. અને ગરદન પર હળવેથી બાઈટ કર્યું. રજત:- "વધારે દર્દ થયું?"મેહા:- "નહીં તો? તું શું કરવા આવ્યો હતો?"રજત:- "બસ એમજ તને મળવા. પછી તો આપણે લગ્નની તૈયારીમાં લાગી જઈશું એટલે વિચાર્યું કે મળી‌ લઉં."મેહા:- "મળી લીધું ને!"રજત:- "હા મળી લીધું. ચલ તો Bye."મેહા:- ''Bye...''મેહા અરીસામાં પોતાની ગરદનને જોય છે. મેહાએ ક્યાંક વાંચેલી લાઈનો યાદ આવી ગઈ.ટેવાઈ ગયો છે હવે આ મોગરો મધમાખીના આતંકથીડંખને પણ મીઠો સ્પર્શ કહે છેએ પણ નજાકતથીમને પણ રજત બાઈટ કરે છે તે ગમે છે. રજતના