“બાની”- એક શૂટર - 31

(33)
  • 3.2k
  • 4
  • 1.4k

“બાની”- એક શૂટર ભાગ : ૩૧"ટીપેન્દ્ર...!! શું બોલી રહ્યો છે તું...!!" બાનીના હોઠ ધ્રુજતાં બોલી ઉઠ્યા." તું મળી લેજે એને. હું ગોઠવું છું બધું. વધારાની વાત નહીં હવે. ટીફીન જોઈ લેજે...હું નીકળું.!!" સળંગ બોલીને ટીપેન્દ્ર ત્યાંથી નીકળી ગયો. બાનીએ નોટિસ કર્યું કે ટીપેન્દ્રએ એની ચાલવાની સ્ટાઈલ પણ બદલી દીધી હતી.પોતાના પગ પર ટીફીન રાખી બાની રિલેક્સ થઈને વ્હીલચેરમાં બેઠી બેઠી જ આખા સ્વિમીંગ પૂલનો રાઉન્ડ મારીને બંગલામાં પેઠી ત્યારે આછું અજવાળું હતું. એ બેડરૂમમાં ગઈ. દરવાજો બંધ કરીને ટીફીન ખોલ્યું. વારા ફરતી બે ડબ્બા ઊંઘાડ્યા. પહેલા ડબ્બામાં એક ચિઠ્ઠી હતી. બીજા ડબ્બામાં મોબાઈલ હતો. બાનીએ ઝડપથી વાંચ્યું:'એહાન સાથે અત્યારે જે મોબાઈલ મોકલ્યો