લવ બ્લડ - પ્રકરણ-46

(79)
  • 5.3k
  • 3
  • 1.9k

લવ બ્લડપ્રકરણ-46 રીતીકાદાસ અને સુરજીતરોય બંન્ને જણાં બાબાનાં આશ્રામમાં મહેમાન હતાં અને એમને ફાળવેલાં રૂમમાં મધુરજની માણી રહ્યાં હોય એમ પ્રેમ કરીને વાતો કરી રહેલાં અને અચાનક રીતીકાનાં રૂમનાં ફોનની રીંગ વાગી.... બંન્ને જણાં ચમક્યા અને સાવધ થયાં. રીતીકાએ સુરજીતની સામે જોયું સુરજીતે ઇશારામાં કહ્યું ફોન ઉપાડ અને વાત કર હું કપડા પહેરી લઊં. રીતીકાએ ફોન ઉઠાવ્યો અને એકદમ સ્વસ્થ અવાજે બોલી "હેલ્લો કોણ ? સામેથી સોમીત્રય ઘોષનો જાણે ખૂબજ ગભરાયેલો અવાજ હતો. "હલો હલો રીતીકાજી આઇ એમ સોરી આઇ એમ સોરી... રીતીકાએ આધાત અને આશ્ચર્ય સાથે કહ્યું એરે સૌમીત્રી કેમ આમ અડધી રાતે ફોન કરીને મને સોરી કહો છો