ઘડતર - 5 - રાજા શૈલ અને કવિ નાઝ

  • 3.8k
  • 990

રાત્રે જયારે અનંત અને આસ્થા દાદા-દાદી ના રૂમમાં ગયાં. દાદા-દાદી કશુંક શોધતાં હતાં. બાળકોએ પૂછયું કે, "શું શોધો છો, દાદા-દાદી?" દાદી બોલ્યા કે, "અમારી એક કોડી ખોવાઈ ગઈ છે,બેટા." આસ્થા બોલી કે, "દાદી આ ત્રણ કોડીઓ તો છે." દાદા બોલ્યા કે, "બેટા ત્રણે કોડીઓ ચોથી કોડી વગર અધુરું છે." અનંતે પૂછ્યું કે, "એવું કેમ દાદા?" દાદા બોલ્યા કે, " દરેક વસ્તુ કે વ્યક્તિનું એક ઈમ્પોર્ટન્ટ હોય છે. એના વગર આપણું જીવન અધુરું છે. ચાલો આજે એના પર તમને વાર્તા કહું." આસ્થા ઉત્સાહિત બોલી કે, "રાજાની વાર્તા કહેશો ને દાદા." દાદાએ હસીને હા પાડી. ???????????????? શૈલરાજા અને કવિ નાઝ 'માનપુર નામનું