ghadtar book and story is written by Mittal Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. ghadtar is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ઘડતર - Novels
by Mittal Shah
in
Gujarati Short Stories
????????????મોબાઈલ યુગમાં બાળકો પાસે દાદા અને દાદી જોડે બેસી ને વાર્તાઓ સાંભળવાનો કે નવી વાતો કે તેમને સમજવાનો ટાઈમ નથી.પંચતંત્રની વાર્તાઓ વિડીયો રૂપે યુ ટુબમાં છે. પણ બાળકો પાસે નવા કે જૂના મૂલ્યો શીખવા માટે ટાઈમ નથી. એટલે જ નવા- જુના મૂલ્યોનો સમન્વય કરતી ધારાવાહિક, વાર્તામાં વાર્તા પ્રસ્તુત છે.ઘડતર????????????મારું નામ અશોક છે. મારી પત્ની નું નામ આરતી છે. બંને જણા કેરિયર ઓરિયેન્ટડ. હું એમએનસી કંપનીમાં જોબ કરું જયારેપત્ની મોડલિંગ ને સીંગીગ માં બીઝી.અમારા બે બાળકો માં એક દીકરો અનંત 8 વર્ષનો અને દિકરી અનન્યા 6 વર્ષની. અમારો 5 bhkનો પોશ એરિયામાં ફલેટ છે. મારા પિતાએ રિટાયર્ડ થયા પછી મારા માતા અને પિતા
????????????મોબાઈલ યુગમાં બાળકો પાસે દાદા અને દાદી જોડે બેસી ને વાર્તાઓ સાંભળવાનો કે નવી વાતો કે તેમને સમજવાનો ટાઈમ નથી.પંચતંત્રની વાર્તાઓ વિડીયો રૂપે યુ ટુબમાં છે. પણ બાળકો પાસે નવા કે જૂના મૂલ્યો શીખવા માટે ટાઈમ નથી. એટલે જ ...Read Moreજુના મૂલ્યોનો સમન્વય કરતી ધારાવાહિક, વાર્તામાં વાર્તા પ્રસ્તુત છે.ઘડતર????????????મારું નામ અશોક છે. મારી પત્ની નું નામ આરતી છે. બંને જણા કેરિયર ઓરિયેન્ટડ. હું એમએનસી કંપનીમાં જોબ કરું જયારેપત્ની મોડલિંગ ને સીંગીગ માં બીઝી.અમારા બે બાળકો માં એક દીકરો અનંત 8 વર્ષનો અને દિકરી અનન્યા 6 વર્ષની. અમારો 5 bhkનો પોશ એરિયામાં ફલેટ છે. મારા પિતાએ રિટાયર્ડ થયા પછી મારા માતા અને પિતા
રાત્રે અનંત અને આસ્થા બંને દાદા દાદી રૂમમાં આવ્યા. અનંત કહે કે, "દાદા ચાલોને ગેઈમ રમીએ."દાદા બોલ્યા કે, " ચાલો રમીએ"ત્યાં આસ્થા રડમસ અવાજે બોલી કે, "તો પછી આજે સ્ટોરી નહીં સાંભળવા મળે. આજે સ્ટોરી કહેવાનો ટર્ન કોનો હતો?"દાદીએ ...Read Moreકે, "તમારા દાદાનો"આસ્થા ઉત્સાહિત થઈને બોલી કે, " મારે તો ગેઈમ રમવી છે અને સ્ટોરી પણ સાંભળવી છે. આપણે બેય કામ કરીશું ને દાદા દાદી."આસ્થા નો ભોળો ચહેરો જોઈ દાદા દાદીના ચહેરા પર ખુશી આવી ગઈ.દાદાએ વાર્તા કહેવાની શરૂ કરી.નમ્યા" 'અપના ઘર' નામનું એક અનાથાશ્રમ હતું. એના મેનેજર દયાલ શર્મા હતાં. એક રસોઈયો શના મહારાજ રહેતા. અહીં લગભગ તો ત્રણ-ચાર
બીજા દિવસની રાત્રે અનંત અને આસ્થા લડતાં લડતાં રૂમમાં આવ્યા. બંને વચ્ચે હજુ ઝઘડો ચાલુ જ હતો. આસ્થા બોલી કે, "ભાઈ તારી પાસે મોબાઈલ મમ્મી અને પપ્પાએ લઈ આપેલ છે. એટલે તારે મારી જોડે શેર કરવો તો પડે જ. ...Read Moreઅનંત બોલ્યો કે, "શું કામ શેર કરું?" આસ્થા રોવા જેવી થઈ ગઈ ને બોલી કે, "ધેટ સો નોટ ફેર. યુ..... યુ આર ચીટર." "અરે અરે, આસ્થા રડ નહીં અને અનંત ઝઘડો ના કરો." દાદાએ કહ્યું. આસ્થા બોલી ઊઠી કે, "જુઓ ને દાદા" "તમે બંનેને તો મોબાઈલ માટે 'મોબાઈલ છોકરાં' વાર્તાના અનય જેવું વળગણ છે. એના જેવું જ તમારી જોડે થવું
રાત્રે આસ્થા કહે કે, "આજે મારો વારો....." દાદા-દાદી, અનંત હસી પડ્યા. દાદી કહે કે, "સારું તું કહે વાર્તા." "પણ દાદી મને તો સ્મોલ વાર્તા જ આવડે છે." આસ્થા બોલી. દાદા કહે કે, "સારું, તું વાર્તા કહે. પછી આપણે લૂડો ...Read Moreઆસ્થાએ વાર્તા શરૂ કરી. ???????????????? સૌથી અઘરો વિષય એક વખત એક વિધ્યાર્થી આવ્યો. એણે અકબરના નવરત્નોને પૂછયું કે, "સૌથી અઘરો વિષય કયો?"સેનાપતિ માનસિંહ એ પૂછયું, "કેમ આવો પ્રશ્ન પૂછયો?"શિષ્યે જવાબ આપ્યો કે, "મારે એ જ વિષયમાં પારંગત થવું છે." એકે કહ્યું કે, "ગણિત" બીજો કહે કે, "ઈતિહાસ" કોઈ કહે કે, "ભાષા" એમ
આસ્થા-અનંત રાત્રે દાદા-દાદી જોડે વાર્તા સાંભળવા ગયાં ત્યારે દાદા બોલ્યા કે, "આજે તો વાર્તા કહેવા નો વારો અનંત નો છે." અનંત બોલ્યો કે, "મને તો દાદા જેવી વાર્તા કહેતાં નથી આવડતી." દાદા બોલ્યા કે, "કંઈ વાંધો નહીં બેટા. જેવી ...Read Moreતેવી કહે." અનંતે વાર્તા શરૂ કરી. ??????????? ???? પિયાનો તબલાં, વાયોલિન, ગિટાર, ડ્રમ, બાસુંરી અને પિયાનો પર હાલજ મ્યુઝિકલ નાઈટની પ્રેકટીસ પુરી થઈ હતી. એ બધાં જ સ્ટોરરૂમ માં રિલેક્સ મૂડમાં હતાં. એ પ્રેકટીસ ટાઈમ યાદ કરીને હસી રહ્યા હતા. "વાહ વાહ, કેવો સરસ મારો અવાજ તકધીના-તકધીનતા. હમણાં જ હું બોલી પડીશ કે મારા માંથી શબ્દો હાલજ બહાર આવશે." તબલાં