લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 31

(32)
  • 3.4k
  • 5
  • 1.6k

રાતે અગિયાર વાગ્યે ઘરની ડોરબેલ વાગી. સ્નેહાના મમ્મી- પપ્પા અમદાવાદથી આવી ગયા હતા. સ્નેહાએ ઊભા થઈ દરવાજો ખોલ્યો. આખા દિવસના સફરનો થાક હોવા છતાં પણ બંનેની આખોમાં ખુશી દેખાય રહી હતી. તે બંનેને જોઈ સ્નેહાના દિલને જાણે સુકુન મળ્યું હોય તેમ તે પણ મમ્મી -પપ્પા સામે જોઈ થોડું મલકાણી. સુવાનો સમય થઈ જ ગયો હતો ને સપના આજની રાત અહીં જ રોકાણી હતી. જયારે પણ સપના આવતી ત્યારે બંને બહેનો અલગ રૂમમાં સુતી આજે પણ સ્નેહાએ તેમની પથારી અલગ જ રૂમમાં કરી હતી. મમ્મી -પપ્પા માટે જમવાનું તૈયાર કરી સ્નેહા તે લોકોની વાતો