અધિકનું અધિક મહત્વ

(11)
  • 2.6k
  • 588

માનવ ધર્મ સમજાવતા આધ્યાત્મિક સાથે વૈજ્ઞાનિક મહત્વ ધરાવતો પુરુષોતમ માસ : પુરુષોમાં ઉત્તમ છે એવા’પુરુષોતમ’ તરીકે ઓળખાતા ભગવાનના સ્વરૂપને જીવન સાથે સાંકળી ઉતમ જીવન જીવવાના સંદેશ સાથે કેલેન્ડર પ્રમાણે દર ૩ વર્ષે આવતો એક વધારાનો મહિનો ‘અધિક માસ’તરીકે પ્રચલિત અને ધાર્મિક મહત્વ ધરાવતા આ માસમાં સૂચવવામાં આવતી વિશિષ્ટ બાબતો ઉપવાસ-એકટાણા,વનસ્પતિપૂજા,દાન વગેરે દ્વારા સાચા અર્થમાં મનુષ્ય ધર્મ તથા વૈજ્ઞાનિક રીતે સ્વસ્થ જીવન કેમ જીવવું તે સમજવામાં પણ ખુબ મહત્વની છે.ઉતમ જીવન એટલે ચારિત્ર્યવાન,નીતિવાન,માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ જીવન જીવવાની સમજ આપે છે. * આ માસમાં ઘડાની સ્થાપના કરવામાં આવે છે અને દરરોજ સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવામાં આવે છે. પુરાણોમાં