વાત્સલ્ય - અંતનો અંતે આરંભ -ભાગ-૬

  • 2.9k
  • 1
  • 696

•મિત્રો,ભાગ-૫માં આપણે જોયું કે સકુંતલાની ગંભીર પરિસ્થિતિમાં પણ નિરજ તેના ત્રીજા બાળકની ડીલીવરી માટે ડોક્ટરને કહી દે છે અને બીજી બાજુ નિરજના મિત્ર તરુણની અકસ્માતના કારણે ગંભીર પરિસ્થિતિમાં ઓપરેશન ચાલે છે.આમ નિરજ એક એવા સમયમાંથી પસાર થઈ રહ્યો છે કે જ્યાં તેને કશું જ ખ્યાલ રહેતો નથી.એક તરફ બાળકોની આવવાની ખુશી તો બીજી તરફ સકુંતલાની અને તરુણની જીવન મૃત્યુ વચ્ચેની એક અનોખી જંગની ચિંતા.(નિરજ સકુંતલાના રૂમની બહાર સારા સમાચારની રાહ જોઈને ઊભો હોય છે તેવામાં તેને તરુણનું યાદ આવતાં તે તરુણના રૂમ તરફ જાય છે,ત્યાં પહોંચીને તે રૂમની બહાર બેસે છે.થોડીવાર પછી ડોક્ટર ઓપરેશન રૂમની બહાર આવે છે....) ડોક્ટર:-સોરી,અમે તમારા મિત્રને