સાહસની સફરે - 2

(22)
  • 6.2k
  • 4
  • 3.5k

સાહસની સફરે યશવન્ત મહેતા પ્રકરણ – ૨ : કાળા ઘોડાના કાળા અસવાર રૂપા ચાંચિયાઓના હાથમાં પડી છે. એની સખી સોના પણ પકડાઈ છે. ચાંચિયા એમને ગુલામ તરીકે વેચવાના છે. દૂર દખ્ખણના દેશમાં લઈ જવાના છે. એ બધી વાતો વીરસેને શેઠ જયસેનને કરી. શેઠ જયસેન બહાદુએ આદમી હતા. જુવાનીમાં એમણે સાતસાત સાગરની ખેડ કરી હતી. હજુ એમની ખુમારી ઓર જ હતી. એ ઊભા થઈ ગયા અને બોલ્યા, ‘બેટા વીરસેન ! અમે રૂપાને છોડાવવા જઈશું.’ પણ વીરસેન કહે, ‘તમારાથી ન જવાય, પિતાજી ! તમારી મોટી ઉંમર થઈ. તમારે હવે શાંતિ અને આરામનું જીવન ગાળવું જોઈએ. રૂપાને છોડાવવા તો અમે જ જઈશું.’ શેઠ