લવ બ્લડ - પ્રકરણ-52

(81)
  • 5.2k
  • 6
  • 1.9k

લવ બ્લડપ્રકરણ-52 નુપુર ઝડપથી સાયકલ ચલાવીને રીપ્તાનાં કાકાનાં ઘરે આવી ગઇ સુજોય એનાં સંપર્કનાં પોલીસ અધીકારીઓ સાથે વાતોમાં વ્યસ્ત હતો. રીપ્તા અંદર ચા નાસ્તાની વ્યવસ્થા કરવા અંદર ગઇ નુપુરે તક જોઇને દેબાન્શુની બાહોમાં વળગી ગઇ અને કંઇ આજુબાજુ જોયુંજ નહી. દેબાન્શુએ પણ બાહોમાં આવકારી મીઠું ચુંબન લઇ લીધુ પણ કીચનનાં દરવાજામાંથી રીપ્તાની બે આંખો આ બધાં ચુંબન અને બાહોની પહેરામણી જોઇ રહી હતી. રીપ્તાની આંખમાંથી ઇર્ષ્યાનાં તણખાં ખરી પડ્યાં અને પછી આંખોનાં ખૂણા ભીના થઇ ગયાં એ બધુજ પચાવી ચા નાસ્તો લઇને બહાર આવી અને કાકાને પણ બૂમ પાડીને ચા નાસ્તો કરવા આવી જવા કહ્યું. રીપ્તાએ નુપુરને કહ્યું "તું આજે