DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 39

  • 3.5k
  • 982

રોમન તરત જ ઊભો થાય છે અને ગૌતમ ની પાછળ ચાલવા લાગે છે.લસ્સિ પણ કશુ વિચારતી વિચારતી રોમન ની પાછળ ચાલવા લાગે છે.ગૌતમ રોમન ને એક રૂમની અંદર લઈ જાય છે કે જે રૂમ તેની સેન્ચ્યુરી ના નિર્જન સ્થળ ઉપર હોય છેે. જ્યાંં નૉઈઝ ઉત્પન્ન થવો લગભગ અશક્ય જ હોય છે.અને ગૌતમે એ આખો રૂમ નૉઈઝ ટાઈટ પણ કરાવી જ દીધો હોય છે. જેેથી કરી ને તેને તેનાા કામમાં કોઈ ડિસ્ટર્બન્સ ન થાય. while હી ઑબ્ઝર્વસ કોબ્રા. ગૌતમે રોમન ને રૂમ ની eeco શકીગ સિસ્ટમ પણ બતાવી કે જેેે almost સિનેમા ઘરોમાં લાગેલી હોય છે .રોમને થોડાક લજજીત થઈને ગૌતમ ને