કલાકાર - 22

(91)
  • 5k
  • 6
  • 2.4k

કલાકાર ભાગ – 22લેખક - મેર મેહુલ કોઈ ઝાડની ડાળી તૂટી જાય અને એ જગ્યાએ જેમ નિશાન રહી જાય તેમ અક્ષયને ટીમમાંથી કાઢીને મેહુલની ટીમમાં નિશાન પડી ગયું હતું. મેહુલ ચિંતામાં મગ્ન સોફા પર બેસીને નખ ચાવતાં હતાં. તેનાં ચાલીશ વર્ષનાં આ કરિયરમાં આ પહેલીવાર બન્યું હતું. ડિફેન્સ મિનિસ્ટરે સીધો મેહુલને ફોન કર્યો હતો અને અક્ષયને CID માંથી કાઢવા હુકમ કર્યો હતો. જ્યારે મેહુલે સામે પ્રશ્ન ઉઠાવ્યો ત્યારે જવાબમાં અક્ષય બેફામ રીતે હત્યા કરે છે અને કાયદાનો ભંગ કરે છે એવું જણાવવામાં આવ્યું હતું. અક્ષય આવું જ કરતો હતો. મેહુલે જ તેને છૂટ આપી હતી અને આ