કોકિલકંઠ અને ઘેઘૂર અવાજનું રહસ્ય શું? – દિવ્યેશ ત્રિવેદી

  • 4.1k
  • 1
  • 894

‘કિનારા’ ફિલ્મનું ગીત ‘નામ ગુમ જાયેગા’ તો સાંભળ્યું જ હશે. લતા મંગેશકર સિત્તેર વર્ષની ગાયન કારકિર્દી પછી પણ આ ગીતની ‘મેરી આવાઝ હી પહેચાન હૈ’ પંક્તિને છેક તાર-સપ્તક સુધી કઈ રીતે લઈ જઈ શકતી હશે? એવી જ રીતે અમિતાભ બચ્ચનનો વર્ષો પહેલાનો ‘મે ઓર મેરી તનહાઈ’નો મોનોલોગ સાંભળીએ અને ‘લગાન’ ફિલ્મનો ઉપોદ્ઘાત સાંભળીએ ત્યારે પણ એવો જ સવાલ થાય કે આટલા વર્ષો પર્યંત અમિતાભે આવો ઘેઘૂર અને માદક અવાજ કઈ રીતે જાળવ્યો હશે? કદાચ અવાજના આ જાદુ માટે કુદરતનો આભાર માનવાનું મન થાય, પણ કુદરત આટલા વર્ષો સુધી અવિરત કૃપા વરસાવતી જ રહે એવું શક્ય નથી તો પછી આવા કોકિલકંઠ