સકારાત્મક વિચારધારા - 7

(18)
  • 4.4k
  • 1
  • 1.8k

સકારાત્મક વિચારધારા -7 ગયા અઠવાડિયે હું પોતાની પત્ની પ્રિયા સાથે અમદાવાદ થી રાજકોટ જઈ રહ્યો હતો, ગાડી આવવામાં સમય બાકી હતો.અમે સ્ટેશન પર બાંકડા પર બેસી ને રાહ જોઈ રહ્યા હતા , ત્યાંથી ધણા લોકો પસાર થઇ રહ્યા હતા. અમે જે બાંકડા પર બેઠા હતા , ત્યાંથી લગભગ ચાર પગલાં દૂર હેડફોન સાથે એક મશીન મૂકેલું હતું જેમાં પાંચ રૂપિયા નો સિકકો નાખી , અમુક ચિંતામાં પડેલા ચેહરા પર સ્મિત રેલાઈ જતું હતું . મેં મનોમન વિચાર્યું કે બધા લોકો ને ગાંડા બનાવાની રીત છે. પણ ચાલો પાંચ રૂપિયામાં સ્મિત મળતું