લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 44

(25)
  • 3.5k
  • 1
  • 1.5k

સમયની કોઈ સ્થિરતા નથી તે કયારે બદલાઈ જાય છે કોઇ નથી જાણતું. નિરાલીના ગયા પછી સ્નેહાને ઓફિસમાં એકલું એકલું લાગવા લાગ્યું. આમ તો ઘણી છોકરીઓ હતી પણ ડિપાર્ટમેન્ટ અલગ અલગ હોવાથી સ્નેહાને તેમની સાથે લંચ કરવાનો મેળ ના આવતો. ના તે લોકો સાથે બેસી કયારે વાતો કરવાનો સમય મળતો. બે ત્રણ દિવસ થઈ ગયાં નિરાલીને ઓફિસ છોડે. આ બે ત્રણ દિવસ જાણે કેટલા લાબા હોય તેવું લાગતું. ઓફિસમાં પહોંચતાની સાથે જ જે વાતોનો સિલસિલો શરૂ થતો તે હવે નહોતો. સવારે ઓફિસ આવી તે બસ એકલી ફોન લઇ ને બેસી જતી. કયારે શુંભમ ફ્રી હોય તો